વાવવાની રીત / સમય

ગુટી કલમ મે માસમાં તૈયાર કરેલ હોય, તેને ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયે રોપી શકાય. સારી વૃધ્ધિ અને સફળતા માટે કેટલાક લોકો એક ફૂટના ખાડામાં દેશી છાણીયા ખાતર સાથે માટી ભેળવી, ખાડો તેનાથી પુરી તેમાં ગુટી કલમને લપેટી ને વાવે છે.