જમીનની તૈયારી
ખાસ કોઇ માવજત જ~રી નથી. પડતર ખાડા ટેકરાવાળી કે કોતરની જમીનોમાં પણ થાય છે. સારા ઉત્પાદન માટે સારી ખેડ કરી ૮ થી ૧૦ ટન કે જમીનની જ~રત મુજબ છાણીયું ખાતર પુરી શકાય.
ગુગળ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી