જમીનનો પ્રકાર

વગડાઉ, રેતાળ,  ઢોળાવ અને  ખરાબા, પરંતુ  જમીનની નીતારશકિત ઘણી સારી હોવી જ~રી છે. ખેતરના પાળે ઉછરી શકાય  છે. આ છોડ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં તેમજ મધ્યમ ગુજરાતમાં મહી નદીના કોતરમાં કુદરતી રીતે ઉગેલા જોવા મળે છે.