વર્ણન
ગુગળના છોડ ત્રણ થી ચાર મીટર ઊંચાઇના હોય છે. તેની ડાળી અને થડ માંસલ હોય છે. છોડ ટૂંકા કાંટાઓ ધરાવે છે. પાન નાનાં હોય છે. જાડા થડ ઉપર ચીરાઓ પાડી તેમાંથી નીકળતો ગુંદર (નિયાર્સ) એકઠો કરવામાં આવે છે. કાપાના નીચેના ભાગમાં નાનો પ્યાલો બાંધી તેમાં ધીમે-ધીમે નીકળતો ગુંદર જમા કરવામાં આવે છે.
ગુગળ