ઉત્પાદન
જમીન માવજત પ્રમાણે પ્રતિ એકર પ્રતિ એકર પ્રતિ વર્ષ ૧૫ થી ૩૦ મેટ્રીક ટન અને તેથી પણ વધારે મળી શકે છે. જો કે ઉત્પાદનમાં ૬ થી ૮ વર્ષ બાદ થોડો ઘટાડો નોંધાય છે. તેથી પાક બદલવા કે જમીનની માવજત બાદ નવેસર થી રોપણી ૮ થી ૧૦ વર્ષે કરવી હિતાવહ છે.
કુંવારપાઠુ