માવજત
ખાસ માવજત જ~રી નથી, સહેલાઇથી ઉછરે છે. પાક ભેજની ખેંચ સામે ટકવા શક્તિ ધરાવતો હોઇ એક વખત સ્થાપિત થઇ ગયા પછી પિયત જરી નથી ઝડપી વૃધ્ધિને જમીનમાં ભેજ સંગ્રહ માટે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ ફાયદો કરે છે. બાજુમાં ફૂટી નીકળતા પીલા દૂર કરી બીજે વાવેતર માટે ઉપયોગમાં લેવા જોઇએ. આ પીલા દૂર કરવાથી મૂળ છોડનો વિકાસ વધુ ઝડપી બનતો જોવા મળે છે. અમુક વિસ્તારોમાં રોપણી સમયે પૂરવાની માટી સાથે રાખ મિશ્ર કરવામાં આવે છે.
કુંવારપાઠુ