જમીનની તૈયારી
જ~ર પ્રમાણ્ર એક કે બે ખેડ તથા ત્રણફૂટના અંતરે ચાસ બનાવી ચાસમાં એક કે દોઢ ફૂટ ના અંતરે પીલા ની રોપણી, શક્ય તો ચાલુ વરસાદે (જુન-જુલાઇમાં) અથવા પિયત થી વર્ષ માં ગમે ત્યારે કરવી. ૩×૩ ફૂટના અંતરે ૪૮૪૦ છોડ એકરે આવે છે. અને ૨૨ ફૂટે લગભગ ૧૧૧૧૧ રોપ એકરે આવે છે. ૧૦ ટકા છોડ વધારાના રાખવા જેથી નિષ્ફળ ગયેલ રોપની જગ્યાએ રોપી શકાય.
કુંવારપાઠુ