જમીનનો પ્રકાર / આબોહવા

વન, નદી, દરિયાકાંઠાનો સુકો વિસ્તાર, રેતાળ, ગોરાળુ જમીનમાં અને નબળી જમીનોમાં પણ થાય, થોડા ઢોળાવ પર વધુ દેખાય છે. જોકે તેને હિમ સ્હેજ પણ અનુકૂળ આવતું નથી.