પ્રાપ્તિસ્થાન

ઉષ્ણ અને સમશિતોષ્ણ કટિબંધમાં બધે જ થાય છે. ધણી વાર બગીચાના સ્વરૂપમાં એની ખેતી થાય છે. વાડ તરીકે પણ તેને ઉછેરવામાં આવે  છે.  આ  છોડ  રેતાળ  પ્રદેશમાં  સારો  વધે છે. ગુજરાતમાં સમુદ્ર કિનારે ખૂબ ઊગે છે. એની ખેતી પણ મોટા પ્રમાણમાં થાય છે. ઉગાવાવાળો  વિસ્તાર, પાક લેનાર ખેડુતો, નર્સરીઓ.