વર્ણન
માંસલ, જાડાં પાનવાળો બટકો છોડ છે. પાન લાંબા અને કિનારી કાંટાદાર હોય છે. પાન લીલા રંગનાં હોય છે. શિયાળાના અંત ભાગમાં પાંદડાઓની વચ્ચેથી મોટો દાંડલો ફૂટી નીકળે છે. જેના છેડે લાલ રંગના ફૂલોનો ગુચ્છો આવે છે. આ છોડ રેતાળ જમીનમાં સારી રીતે ઊગે છે.
કુંવારપાઠુ