જરૂરી ભાગો તૈયાર
(૧) પિયત આપી જમીન પોચી કરી આખો છોડ મૂળથી ખેંચી લેવો. મૂળનો ભાગ યોગ્ય લંબાઇના ટુકડામાં કાપીને સ્વચ્છ પાણીથી ધોઇ સીધો તડકો ન પડે તે રીતે છાંયામાં સુકવવો, મૂળ સુકાતા ૧૦ થી ૧૨ દિવસ થાય છે. (૨) બી જુદાં કરીને સુકવી નાંખવા, અંદરથી નાના બીજ નીકળશે તેને સાફ કરી પ્લાસ્ટીકની કોથળી કે અન્ય સાધનોમાં અલગ પેક કરવા. બીજ સુકાતા ૭ થી ૧૦ દિવસ લાગશે. ઉપરોક્ત સુકવણી વખતે સખ્ત આધાર જ~રી છે. શણની અંદર, સુકવવાની પ્રક્રિયાને વધુ ફાયદો થાય છે.
સર્પગંધા