વાવવાની રીત

(૧) તૈયાર કરેલા ચાસમાં દોઢ ફુટના અંતરે બે થી ત્રણ બી  પડે તે રીતે ઓરણ કરવી કે હાથે થી વાવવા. ખેડુતો વધુ ઉત્પાદન મેળવવા ૩૦ સે.મી. ના અંતરે  હરોળ માં ૧૫ થી ૨૦  સે.મી. ના અંતરે  પણ વાવે  છે. 
(૨) ચાસ બનાવી મુકીને પટ તૈયાર કરવો, ધ~ હોય તો જુલાઇ મહિના પછી રોપની જગ્યાએ ફેરબદલીથી રોપણી કરવી અથવા પારવણી કરી ચોરસ મીટરમાં ૪ થી ૬ છોડ રહે તેમ પારવવું 
(૩) ૬૦×૪૫ સે.મી. ના અંતરે હેક્ટરે લગભગ ૩૭૦૦૦ (એકરે ૧૪૮૦૦) રોપ આવશે.