જમીન ની તૈયારી
પ્લાઉથી જમીન સરખી રીતે ઉપર નીચે કરી, જમીનમાં છાણીયુ ખાતર જ~રત મુજબ આપી, જમીન તૈયાર કરી, બે ફુટના અંતરે ચાસ બનાવવા વાવણી પહેલાં ૧૫ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૧૫ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેક્ટર આપવા સલાહભર્યા છે. ધ~ ઉછેરવા ગાદી ક્યારાની પધ્ધતિ વપરાય છે.
સર્પગંધા