છોડનો પરિચય
સામાન્ય રીતે ૨૫ થી ૫૦ સે.મી. ઉંચાઇ, અને શાખાઓ ધરાવતા આ છોડના પાન ધાટા લીલા રંગના, પુષ્પ નાનું, લાલ અને ફળ લીલા રંગના નાના વટાણા જેવડું હોય છે જે સુકાતા કલર બદલાય છે. મૂળ ૧૦ થી ૨૦ સે.મી. લાંબા સરેરાશ ૧.૫ સે.મી. જાડા હોય છે. મૂળ જમીનમાં ૪૦ સે.મી. ઉંડાઇ સુધી પહોંચે છે.
સર્પગંધા