ઔષધિય મહત્વ
રસાયણ ગણાય છે. ભારતીય જીનસેંગ તરીકે પણ ઓળખાય છે. સ્વાદે, બળકટ, ઉષ્ણ સ્વભાવનું તેમજ શરીરને પુષ્ટ કરનાર છે. વાત, કંપ અને ચર્મ રોગ તથા કોઢ ઉપર ઉપયોગી છે. કૃમિનાશક છે. માતાઓ માટે દૂધવર્ધક તરીકે અન્ય પદાર્થો સાથે વપરાય છે.
અશ્વગંધા