દ્રવ્યો/ઘટકો મહત્વ
મૂળમાં સૌથી વધુ પ્રમાણ આલ્કેલોઇડઝ નું હોય છે. છે. સૂકા મૂળમાં તે ૦.૪ થી ૦.૮ ટકા વીન્થેનોલોઇડ (આલ્કેલોઇડ) સુધી હોય છે. શર્કરાયુક્ત સ્ટાર્ચ ૩૦ થી ૬૦ ટકા વચ્ચે હોય છે. વધુ જાડાઇ (૪૦ થી ૫૫ મી.મી) ધરાવતા અને કુદરતી છોડના મૂળમાં તે બન્નેનું પ્રમાણ સાધારણ રીતે ઉંચુ હોય છે.
અશ્વગંધા