સુકા મૂળની તૈયારી
મૂળ ખેંચી લીધા પછી જ~રત મુજબ કાપી, સ્વચ્છ પાણીમાં સાફ કરી, સીધો તડકો ન લાગે તેમ છાયામાં સખ્ત આધારપર સુકવવા. (શણની અંદર સુકવવાં) સામાન્ય રીતે મુળ ૭ થી ૧૦ દિવસમાં યોગ્ય રીતે સુકાઇને તૈયાર થાય છે. મૂળના ટુકડાની લંબાઇ ૭ સે.મી. થી વધુ અને વ્યાસ ૧ થી ૧.૫ સે.મી તથા કઠણ હોય તે ઉત્તમ ગુણવત્તા, લંબાઇ ૫ સે.મી. અને વ્યાસ ૧ સે.મી. તથા કઠણ હોય તે મધ્યમ ગુણવત્તા અને ૩ સે.મી. કે નાના ટુકડા અને વ્યાસ ૧ સે.મી. થી ઓછા તથા ઓછા કઠણ ટુકડા નબળી ગુણવત્તાના ગણાય છે.
અશ્વગંધા