અન્ય માવજત

આંતરખેડ અને નિંદામણ સિવાય વિશેષ માવજત માંગે નહિ.પરંતુ મૂળનો કોહવારો કે છોડનો સુકારો જણાય તો તુરંત મેકોન્ઝેબ (ડાયથેન એમ.-૪૫) દવા ૩૦ ગ્રામ ને ૧૦ લીટર પાણીમાં ઓગાળી સપ્તાહમાં ૨ થી ૩ વાર ~રત હોય ત્યાં સુધી છાંટવી.