બીજની માવજત
રોપણીના બે દિવસ પહેલા બીજ પાણીમાં પલાળવા થી ઉગાવો સારો થાય છે. હોર્મોનવાળી કોઇપણ દવાનો પટ બીજ રોપતા પહેલા આપવાથી ઉગાવાનું પ્રમાણ સારૂ થાય છે.
અશ્વગંધા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી