વાવવાની રીત

(૧) તૈયાર કરેલા ચાસમાં દોઢ ફૂટ (૪૫ સે.મી.) ના અંતરે બે થી ત્રણ બીજ પડે  તે  પ્રમાણે વાવણી કરવી કે હાથે  થી  બીજ  રોપવા નર્સરીથી ઉછેર માટે ક્યારીમાં ૫ સે.મી. ના અંતરે બીજ રોપી રોપ ઉછેરી જમીનમાં અનુકૂળ અંતરે રોપાય છે.