જમીનની તૈયારી

પ્લાઉ થી જમીન બરાબર ઉપર નીચે કરી, દેશી છાણીયાં ખાતરનો સારો પટ આપી, બે ફૂટના અંતરે ચાસ બનાવવા રોપણી પહેલા ૧૫ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૧૫ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવા સલાહભર્યા છે. ઔષધિય પાક હોય રાસાયણિક ખાતરના બદલે સેન્દ્રિય ખાતર આપવાથી વધુ કિંમત મળવા શક્યતા રહે છે.