પ્રાસ્તાવિક

આ છોડના પાન સુંધતા તેમાંથી ધોડાના પેશાબ જેવી વાસ આવે છે. તેથી તેને અશ્વગંધા નામ મળેલ છે. આ પાક આયુર્વેદ ઉપરાંત યુનાની દવાઓમાં પણ મહત્વનો છે. તેના મૂળ સ્વાદે તૂરા, સ્હેજ કડવાશયુક્ત હોય છે.