જમીન અને આબોહવા

કોઇપણ જમીન ચાલે, પરંતુ સારો નિતાર જ~રી છે. વધુમાં વધુ પી.એચ. ૯ તેથી વધુ પી એચ. માફક આવે નહીં. ૮.૦ સુધીની પી એચ.વાળી જમીનો વધુ અનુકૂળ છે.
પાકને સુકી આબોહવા વધુ અનુકૂળ આવે છે. રેતાળ જમીનમાં પણ સારી રીતે થાય છે.