કંદ તૈયાર કરવાની રીત
વાવણી બાદ સારા વિકાસ હેતુ ૨૦ દિવસે (બટાકાની જેમ) થડની બંને તરફ માટી ચઢાવી પાળા કરવા. છોડમાં ફુલ આવવાની શ~આત થયે, દાંડી સહિતનો ભાગ ખેંચી લેવો જેથી ફુલના વિકાસ માટે વપરાતી શક્તિ અથવા ખોરાક, જમીન માં મૂસળીને મળે તેથી તેનો સારો વિકાસ થાય. રોપ ચોથા વર્ષે તેની મહત્તમ ઉત્પાદનશક્તિ એ પહોંચે ત્યારે ૩ થી ૧૦ કે વધુ કંદ બેસેલા જોવા મળે છે.
સફેદ મૂસળી