રોપણીના કંદની તૈયારી

મે જૂન માસમાં વરસાદ શ~ થાય એ પહેલાં મૂસળીમાં સ્ફુરણ જોવા મળે છે. આવા સ્ફુરણ  થયેલા કંદ છુટા પાડવા. અગાઉ ધારદાર ચપ્પુ કે બ્લેડ વડે આઠ થી દશ  મૂસળી  ધરાવતા કંદ ના મોટા ઝુમખામાંથી ૨ થી ૩ કંદ ધરાવતા નાના ઝુમખા કરી, કંદ રોપી વધુ સ્ફુરણ મેળવી શકાય છે. મુસળી ની ફિંગર (કંદ નું એકજ મૂળ) પણ જો સર્જીકલ બ્લેડ જેવા ધારદાર સાધન થી સારી રીતે અલગ કરેલ હોય તો રોપી શકાય છે. આથી રોપણી માટે  ઓછા જથ્થા ની જ~રત પડે છે.