જમીન ની તૈયારી

મે-જુનમાં હેક્ટર દીઠ સા~ કોહવાયેલું અંદાજીત ૨૫ થી ૩૦ ટન (અથવા જ~રત મુજબ) છાણીયું ખાતર આપી, આડી તથા ઉભી ખેડ કરી જમીન તૈયાર કરવી. જમીનનો ઢાળ જોઇ જ~ર મુજબના ક્યારા બનાવવા તથા જ~ર જણાય તો નિતાર- નીકપણ બનાવવી જોઇએ. જેથી પાણી મૂળમાં ભરાય નહિં.