પિયત વ્યવસ્થાપન
આ પાકના વિકાસ માટે પૂરતા ભેજની આવશ્યકતા રહે છે. જેથી વરસાદ ન હોય તો જ~રી પિયત કરવું, પરંતુ પાણીનો ભરાવો પાક ને હાનીકારક છે. ક્યારામાં પાછળના ભાગમાં વધારાનું પાણી ન ભરાય તેનું ધ્યાન રાખવું.
સફેદ મૂસળી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી