વાવણીનો સમય અને પદ્ધતિ

સારો વરસાદ થતા બે ચાસ વચ્ચે ૪૫ સે.મી. (દોઢ ફૂટ) તથા બે છોડ વચ્ચે ૨૦ સે.મી (પોણો ફૂટ) અંતરે રોપણી કરી શકાય છે. કેટલાક આ અંતર ૩૦ × ૧૫ સે.મી.. રાખે છે. જુન અંત સુધી વરસાદ ન પડે તો પિયતથી રોપણી કરી શકાય છે.