જમીનનો પ્રકાર
સારા નિતારવાળી, વધુ સેન્દ્રીય તત્વ ધરાવતી, મધ્યમકાળી, કાળી, ગોરાડુ, કે રેતાળ ગોરાડુ જમીન અને ગરમ ભેજવાળું વાતાવરણ વધુ માફક આવે છે. ધારણા પ્રમાણે બટાટા-ડુંગળી-લસણ-ગાજર જેવા કંદ પાકો સારા થતાં હોય અને નિતાર હોય તેવા વિસ્તારોમાં મૂસળી સારી રીતે ઉગાળી શકાય છે.
સફેદ મૂસળી