તુરિયાંની ખેતી
| હવામાન | ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુકૂળ આવે છે. તેથી આ પાક ચોમાસું તેમજ ઉનાળુ ઋતુમાં લઈ શકાય છે. | ||||||||
| જમીન | સારા નિતારવાળી ફળદ્રુ૫, ગોરાડુ તેમજ મઘ્યમ કાળી | ||||||||
| જાતો | પપૂસા નસદાર, કોઈમ્બતૂર-૧, કોઈમ્બતૂર-ર, પંજાબ સદાબહાર અને જયપૂરી | ||||||||
| બીજનો દર | ર-૩ કિ.ગ્રા./હેકટર | ||||||||
| રો૫ણી સમય | ચોમાસામાં જૂન-જૂલાઈ અને ઉનાળામાં ફેબ્રુઆરી-માર્ચ માસમાં | ||||||||
| અંતર | બે હાર વચ્ચે ર મી. અથવા ૧.૫ મી.અને બે છોડ વચ્ચે ૧ મી. રાખવું. | ||||||||
| ખાતર |
રાસાયણિક ખાતર કિ.ગ્રા./હેકટર
|
||||||||
| પિયત | ઉનાળામાં ચાર થી પાંચ દિવસના અંતરે અને ચોમાસામાં જો વરસાદ ખેંચાય તો પાણી આ૫વું જરૂરી બને છે. | ||||||||
| ઉત્પાદન | ૯ થી ૧૦ ટન/હેકટર |
તુરિયાં