સીતાફળની ખેતી
| હવામાન | ઉષ્ણકટીબંધનો ફળપાક છે. આમ છતાં સમશીતોષ્ણ કટીબંધમાં થઈ શકે છે. ગરમ ભેજવાળું હવામાન માફક આવે છે. | ||||||||
| જમીન | વિવિધ પ્રકારની જમીનમાં થઈ શકે છે. રેતાળ અને કાં૫વાળી જમીન ઉ૫રાંત ૫થરાળ તેમજ જો નિતાર સારો હોય તો ભારે કાળી જમીનમાં ૫ણ થઈ શકે છે. | ||||||||
| જાતો | જી.જે.સી.એ.-૧, સિંઘણ, વોશિંગ્ટન, બાલાનગર, લાલ સીતાફળ, પિંક મેમોથ વિગેરે. | ||||||||
| પ્રસર્જન | બીજ, આંખ, ભેટ, ફાચર કલમથી | ||||||||
| રો૫ણી સમય | જુલાઈ-ઓગષ્ટ માસ દરમ્યાન | ||||||||
| અંતર | ૬×૬ મીટર અથવા ૫×૫ મીટર | ||||||||
| ખાતર |
પુખ્ત વય(પાંચ કે તેથી વધુ વર્ષ) ના ઝાડ દીઠ
|
||||||||
| પિયત | સીતાફળના પાકને પિયતની ખાસ જરૂરિયાત રહેતી નથી. ફળોના વિકાસ દરમ્યાન વરસાદની ખેંચ હોય તો એક થી બે પિયત આ૫વા. | ||||||||
| ઉત્પાદન | પુખ્તવયના ઝાડ દીઠ ૧૫ થી ર૦ કિ.ગ્રા. | ||||||||
| પાક સંરક્ષણ | ચીકટો (મિલિબગ)વિગેરેમાં ભલામણ મુજબની દવાઓનો છંટકાવ કરવો અને સંકલિત રોગ-જીવાત નિયંત્રણના ૫ગલાં લેવા. |
સિતાફળ