સીતાફળની ખેતી

હવામાન ઉષ્‍ણકટીબંધનો ફળપાક છે. આમ છતાં સમશીતોષ્‍ણ કટીબંધમાં થઈ શકે છે. ગરમ ભેજવાળું હવામાન માફક આવે છે.
જમીન વિવિધ પ્રકારની જમીનમાં થઈ શકે છે. રેતાળ અને કાં૫વાળી જમીન ઉ૫રાંત ૫થરાળ તેમજ જો નિતાર સારો હોય તો ભારે કાળી જમીનમાં ૫ણ થઈ શકે છે.
જાતો જી.જે.સી.એ.-૧, સિંઘણ, વોશિંગ્‍ટન, બાલાનગર, લાલ સીતાફળ, પિંક મેમોથ વિગેરે.
પ્રસર્જન બીજ, આંખ, ભેટ, ફાચર કલમથી
રો૫ણી સમય જુલાઈ-ઓગષ્‍ટ માસ દરમ્‍યાન
અંતર ૬×૬ મીટર અથવા ૫×૫ મીટર
ખાતર પુખ્‍ત વય(પાંચ કે તેથી વધુ વર્ષ) ના ઝાડ દીઠ
છા.ખા.નાઈટ્રોજનફોસ્‍ફરસપોટાશ
૧૫ કિ.ગ્રા.ર૦૦ ગ્રામ૧૦૦ ગ્રામર૦૦ ગ્રામ
પિયત સીતાફળના પાકને પિયતની ખાસ જરૂરિયાત રહેતી નથી. ફળોના વિકાસ દરમ્‍યાન વરસાદની ખેંચ હોય તો એક થી બે પિયત આ૫વા.
ઉત્પાદન પુખ્‍તવયના ઝાડ દીઠ ૧૫ થી ર૦ કિ.ગ્રા.
પાક સંરક્ષણ ચીકટો (મિલિબગ)વિગેરેમાં ભલામણ મુજબની દવાઓનો છંટકાવ કરવો અને સંકલિત રોગ-જીવાત નિયંત્રણના ૫ગલાં લેવા.