કોબીજમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

જીવાણુંથી થતો કોહવારો
રોગ નિયંત્રણ
1. બિયારણને પ૦ ડી.સે.ગ્રેડ તાપમાને ૩૦ મીનીટ ગરમ પાણીમાં બોળી રાખવા.
2. ઘરુવાડીયામાં ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોસાઈકલીન દવા ૧૦ લી. પાણીમાં ઓગાળીને છાંટવી.