જામફળમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

સુકારો
નિયંત્રણ
1. ફૂગ જમીનજન્ય હોય તેને માટે કાબુમાં લેવી ઘણી જ મુશ્કેલ હોય છે. છતાં જમીનમાં ચીરોડી અથવા ચૂનો ઉમેરવાથી ફૂગની વૃદ્ધિ અટકાવી શકાય છે.
2. રોગપ્રતિકારક જાતો જેવી કે બનારસી, ઘોળકા, નાસિક કે અલ્હાબાદ સફેદ જેવી જાતોનું વાવેતર કરવું.
3. જૈવિક નિયંત્રકો જેવા કે ટ્રાઇકોડર્માંનો સેન્દ્રીય ખાતર (૨.૫ કિલો ટ્રાઇકોર્ડર્માં/૪૦૦ કિલો સેન્દ્રીય ખાતર) સાથે ઉપયોગ કરવાથી લાંબે ગાળે ફાયદા થાય છે.