દાડમમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

પાનનાં ટપકાંનો રોગ

રોગ નિયંત્રણ
1. ફુગજન્ય પાનના ટપકાં માટે, મેન્કોઝેબ દવા ૩૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
2. જીંવાણુજન્ય પાનના ટપકાં માટે સ્ટ્રેપ્ટોસાયકલીન ર ગ્રામ + કોપર ઓકઝીકલોરાઈડ ૪૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ફળનો સડો
રોગ નિયંત્રણ
1. અસરવાળી ડાળીઓની છાંટણી કરવી.
2. મેન્કોઝેેબ દવાનો ૩૦ ગ્રામ/૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો.

દાડમના ફળનું ફાટવું
રોગ નિયંત્રણ
1. નિયમિત પિયત આપવું,
2. બોરોનની ઉણપ નિવારવા માટે બોરેક્ષા પાઉડર ર૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.