બોરમાં આવતા રોગો અને તેમનું નિયંત્રણ
ભૂકીછારો
નિયંત્રણ:-
ડિનોકેપ (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) અથવા દ્રાવ્ય ગંઘક ૮૦ % (૩૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા હેકઝાકોનેઝોલ (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) નાના ફળો ઉપર રોગ દેખાય ત્યારે છંટકાવ કરવો. ત્યારબાદ એક કે બે છંટકાવ જરુર મુજબ કરવા.
બોર