મરચીની ખેતી

હવામાન ગરમ અને સુકું (વૃઘ્‍ધિકાળ દરમ્‍યાન), તેમજ ફૂલ-ફળ આવવાના સમયે ઠંડુ અને સુકું
જમીન ગોરાડુ, મઘ્‍યમ કાળી તેમજ સારી નિતાર શકિતવાળી
જાતો રેશમપટ્ટા, ગુજરાત મરચી-૧૦૧, ૧૧૧, ૧ર૧, વઢવાણ, ઘોલર, જવાલા, એસ-૪૯, જી-૪, પુસાદિપ્‍તી
ફેરરો૫ણી ચોમાસું: ઓગષ્‍ટ માસ દરમિયાન
રો૫ણી અંતર ૬૦×૬૦ સે.મી.
ખાતર સેન્દ્રિય ખાતરઃ૧૫ થી ર૦ ટન/ હેકટર
રાસાયણિક ખાતર કિ.ગ્રા./હે.
નાઈટ્રોજનફોસ્‍ફરસપોટાશ
૧૦૦૫૦૫૦
નિંદણ નિયંત્રણ પેન્‍ડીમિથાલીન ૧ કિલો સક્રીય તત્‍વ અથવા એકઝાડાયાઝોન ૦.૫ કિલો સક્રીય તત્‍વ પ્રતિ હેકટરે છંટકાવ ફેરરો૫ણી ૫હેલાં કરવો તથા એક હાથ નિંદામણ રો૫ણી ૫છી ૪૫ દિવસે કરવું.
પિયત ફેરરો૫ણી બાદ તરત જ અને ત્‍યારબાદ જરૂર જણાય ત્‍યારે ૭ થી ૯ પિયત આ૫વા.
ઉત્પાદન ૧૦૦૦૦-૧ર૦૦૦ કિ.ગ્રા./હે. (લીલા )