પિયત વ્યવસ્થાપન
સોયાબીન પાકની કટોકટીની અવસ્થાઓ જેવી કે ફૂલ આવવા, શીંગો બેસવી અને શીંગોમાં દાણાનાં વિકાસની આવસ્થાયે જો વરસાદની અછત હોય તો જીવન રક્ષક પિયત આ૫વું.
સોયાબીન
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી