વાવણીનો સમય અને વાવેતર અંતર
સોયાબીનનું વાવેતર વાવણી લાયક વરસાદ થયે જુન-જુલાઈ માસમાં કરવામાં આવે છે. સોયાબીનનું બે હાર વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૭.૫-૧૦ સેમી. અંતર રાખવું. વાવણી ઓટીમેટીક વાવણીયાથી કરવી જેથી બે છોડ વચ્ચે સપ્રમાણ અંતર જાળવી શકાય અને એક હેકટર વિસ્તારમાં જરૂરી છોડની સંખ્યા જાળવી શકાય
સોયાબીન