હળદર આવતા રોગો અને તેનું નિયંત્રણ

કાલવ્રણ
1. તંદુરસ્ત બિયારણ પસંદ કરવું.
2. કંદ ને વાવતા પહેલા થાયરમ અથવા કાર્બેન્ડાઝીમ દવા ૩.૦ ગ્રામ / કિલો બીજ દીઠ પટૃ આપીને વાવવુ.
3. બોર્ડોમિશ્રણ (મોરથુથું ૮૦ ગ્રામ + કળી ચુનો ૮૦ ગ્રામ + ૧૦ લિટર પાણી ) નો છંટકાવ કરવો. અથવા
4. મેન્કોઝેબ રપ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણી લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. અથવા
5. કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.