પાછલી માવજત
કાંદાની ડુંગળીના પાકમાં મોગરા જોવા મળે એટલે તૂરત જ મોગરા ભાંગી નાખવા. મોગરાને કારણે કાંદાની ગુણવતતા નબળી પડતી હોવાથી અવાર નવાર નિયમિત મોગરા ભાંગતા રહેવું.
ડુંગળી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી