ડુંગળીની સુધારેલ જાતો
|
ચોમાસું ડુંગળીની જાતો |
: |
નાસિક-પ૩, એગ્રી ફાઉન્ડ ડાર્ક રેડ, ભીમા સુપર, ભીમા રેડ, ભીમા રાજ અને અર્કા કલ્યાણ. |
|
હાઈબ્રીડ જાતો |
: |
બીજો શિતલ, સેમનીશ, સનસીડ, મહિકો વગેરે પ્રાઈવેટ કંપનીઓએ હાઈબ્રીડ જાતો વિકસાવેલ છે. |
|
શિયાળુ ડુંગળીની જાતો |
: |
|
|
સફેદ જાતો |
: |
ગુજરાત સફેદ ડુંગળી-૧, ગુજરાત આણંદ સફેદ ડુંગળી-ર, ગુજરાત જૂનાગઢ સફેદ ડુંગળી-૩ અને મહુવા સફેદ (સ્થાનિક જાત) |
|
લાલ જાતો |
: |
એગ્રી ફાઉન્ડ લાઈટ રેડ, ભીમા શકિત, પીળીપતી (સ્થાનિક જાત), તળાજા લાલ (સ્થાનિક જાત), ગુજરાત જૂનાગઢ લાલ ડુંગળી-૧૧ |
|
હાઈબ્રીડ જાતો |
: |
મર્સિડીઝ, કાઉઝર, કોલીના, લીન્ડાવીસ્તા, માતાહરી, ક્રિસ્ટલ, ઓરીયન્ટ, લીબર્ટી, રોસીતા, નિકીતા, કોમેટો, તાના એફ-૧, એકસ કેલીબર, અરદ વગેરે |
ડુંગળી