જૈવિક નિયંત્રણ

 બીવેરીયા બાસીયાના ર કિ.ગ્રા. /હેકટર અથવા મેટારીઝયમ એનીસોપ્‍લી ૧.પ કિ.ગ્રા./હેકટર પ્રમાણે બે છંટકાવ, પ્રથમ છંટકાવ થ્રિપ્‍સનો ઉપદ્રવ જોવા મળે ત્‍યારે અને બીજો છંટકાવ ત્‍યારબાદ દસ દિવસ પછી કરવાની ભલામણ છે.