આંતરખેડ અને નિદામણ
લસણના પાકનું ટુંકા અંતરે વાવેતર થતુ હોવાથી આંતરખેડ શકય નથી. લસણમાં નીંદણના અસરકારક નિયંત્રણ માટે નિંદનાશક દવા પેન્ડીમીથીલીન ૪૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી પાકની વાવણીબાદ બીજા દિવસે છંટકાવ કરવો. આ દવાથી એક માસ સુધી નિંદામણ કરવાની જરૂરીયાત રહેતી નથી ત્યારબાદ જરૂર મુજબ ૧ થી ર વખત હાથ નિંદામણ કરવુ.
લસણ