પિયત વ્યવસ્થાપન

ચોમાસું પાકમાં જરૂર જણાયતો એકાદ-બે પિયત આપવા. ઉનાળુ પાક માટે પ્રથમ પિયત વાવણી બાદ તૂરતજ અને ચોથા દિવસે બીજુ પિયત આપવું. ત્‍યારપછી  ૬ થી ૮ દિવસના અંતરે જમીનની પ્રત અને હવામાનને ઘ્‍યાનમાં લઈ પિયત આપવા.