ભીંડાની સુધારેલ જાતો

જાતો :

          ભીંડાના વાવેતર માટે વધુ ઉત્પાદન આપતી તેમજ પચરંગીયા (કોઢીયા) ના રોગ સામે પ્રતિકારકતા ધરાવતી જાતો પસંદ કરવી.

સુધારેલી જાતો :  ગુજરાત ભીંડા-ર, ગુજરાત જુનાગઢ ભીંડા-3, ગુજરાત આણંદ ભીંડા-૫, ગુજરાત ભીંડા-૬ અને પરભણી ક્રાંતિ

સંકર જાતો :  ગુજરાત સંકર ભીંડા -ર, ગુજરાત જૂનાગઢ સંકર ભીંડા-૩ અને ગુજરાત જૂનાગઢ સંકર ભીંડા-૪