વીણી અને ઉત્પાદન
વાવણી બાદ ૪૫ થી ૫૦ દિવસ બાદ ભીંડા ઉતારવાની શરૂઆત થાય છે. પ્રથમ વીણીબાદ બેથી ત્રણ દિવસે નિયમિત વીણી કરવી જોઈએ. અઠવાડીયામાં ત્રણ વીણી કરવી, સામાન્ય રીતે ૧૮ થી ર૦ વીણી કરવી. હેકટરે સરેરાશ ૧૨ થી ૧૫ ટન જેટલુ ઉત્પાદન મળે છે.
ભીંડા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી