કૃષિ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર (એગ્રો બેઇઝ્ડ આઈ.ટી.આઈ.)

કોર્ષનું નામ

:

૧. બીજ ઉત્પાદન તકનીક

૨. ગ્રીનહાઉસ બાંધકામ અને પધ્ધતિ વ્યવસ્થાપન

કોર્ષ ચલાવતી કચેરીનું નામ

:

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂ.કૃ.યુ., જૂનાગઢ

સરનામું

:

એગ્રો બેઇઝ્ડ આઈ.ટી.આઈ., મનહર કુટીર કેમ્પસ, નવી કલેકટર કચેરીની સામે, શશીકુંજની બાજુમાં, જૂનાગઢ-૩૬૨૦૦૧

સંપર્ક નંબર

:

૦૨૮૫- ૨૬૩૩૭૭૦

પ્રવેશ લાયકાત

:

ધોરણ ૧૦ પાસ

અભ્યાસનો સમયગાળો

:

છ માસ (પ્રતિ કોર્ષ)

ઉમર

:

૧૫ થી ૪૦ વર્ષ

પ્રવેશ ક્ષમતા

:

૫૦ (પ્રતિ કોર્ષ)

ફી (રૂપિયામાં)

:

૨૫૦ /- (પ્રતિ કોર્ષ)