માળી તાલીમ કેન્દ્ર

અભ્યાસનું નામ: માળી તાલીમ
કોલેજ નું નામ: બાગાયત કોલેજ - જુનાગઢ
સ્થળ: જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ
પ્રવેશ લાયકાત: ધોરણ ૭ પાસ અથવા તેને સમકક્ષ
અભ્યાસનો સમયગાળો: ૬ મહિના
ઉમર: ૧૮ થી ૪૦ વર્ષ
કુલ બેઠક: ૨૦
સ્કોલરશીપ/સ્ટાઈપેન્ડ: દર મહીને ૨૦૦ રૂપિયા
પ્રવેશ: દર વર્ષે જુલાઇ અને ફેબ્રુઆરી મહિનામાં અભ્યાસ શરુ થાય છે

માળી તાલીમ