બેકરી શાળા

અભ્યાસનું નામ: બેકરી તાલીમ
કોલેજ નું નામ: બેકરી શાળા - જુનાગઢ કૃષિ યુનિવર્સીટી - જુનાગઢ
સ્થળ: જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ
પ્રવેશ લાયકાત: નવી SSCE પાસ અથવા તેને સમકક્ષ
અભ્યાસનો સમયગાળો: ૧૫ અઠવાડિયા
ઉમર: ૧૫ થી ૪૦ વર્ષ
કુલ બેઠક: ૧૬
સ્કોલરશીપ/સ્ટાઈપેન્ડ: દર મહીને ૧૯૦ રૂપિયા
પ્રવેશ: દર વર્ષે જુન અને નવેમ્બર મહિનામાં અભ્યાસ શરુ થવાની જાહેરાત આવે છે
  બહેનો માટે અઠવાડિક અભ્યાસ (એપ્રિલ , મે, જુન)

બેકરી શાળા